Modi Cabinet Ministers Portfolio Full List: મોદી સરકાર 3.0માં મંત્રાલયોની ફાળવણી, જુઓ કોને શું મળ્યું

Modi Cabinet Ministers Portfolio Full List: મોદી સરકાર 3.0માં મંત્રાલયોની ફાળવણી, જુઓ કોને શું મળ્યું

નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે 71 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. મંત્રીઓના શપથ લીધા બાદ હવે તેમના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. નીચે વાંચો કયા મંત્રીને કયું મંત્રાલય આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન
નામમંત્રાલયપક્ષ
નરેન્દ્ર મોદીકાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગભાજપ
કેબિનેટ મંત્રી
નામમંત્રાલયપક્ષ
રાજનાથ સિંહસંરક્ષણભાજપ
અમિત શાહગૃહ, સહકારી વિભાગભાજપ
નીતિન ગડકરીમાર્ગ અને પરિવહનભાજપ
જે.પી. નડ્ડાઆરોગ્ય, કેમિકલ અને ફર્ટિલાઇઝરભાજપ
શિવરાજ સિંહ ચૌહાણકૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસભાજપ
નિર્મલા સીતારમણનાણા, કોર્પોરેટ બાબતોભાજપ
એસ. જયશંકરવિદેશભાજપ
મનોહરલાલ ખટ્ટરઊર્જા અને શહેરી વિકાસભાજપ
એચ.ડી. કુમારસ્વામીભારે ઉદ્યોગ અને સ્ટીલજેડીએસ
પિયુષ ગોયલવાણિજ્ય અને ઉદ્યોગભાજપ
ધર્મેન્દ્ર પ્રધાનશિક્ષણભાજપ
જીતનરામ માંઝીલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગહમ
રાજીવ રંજનપંચાયતી રાજ, મત્સ્ય-પશુપાલન અને ડેરીજેડીયુ
સર્બાનંદ સોનોવાલપોર્ટ અને શિપિંગ, જળમાર્ગભાજપ
વીરેન્દ્ર ખટીકસામાજિક ન્યાયભાજપ
રામમોહન નાયડુનાગરિક ઉડ્ડયનટીડીપી
પ્રહલાદ જોશીખાદ્ય, ગ્રાહક સુરક્ષા બાબતો, રિન્યુએબલ એનર્જીભાજપ
જુએલ ઓરામઆદિવાસી બાબતોભાજપ
ગિરિરાજ સિંહટેેક્સ્ટાઈલભાજપ
અશ્વિની વૈષ્ણવરેલવે, માહિતી અને પ્રસારણ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીભાજપ
જ્યોતિરાદિત્ય સિંધિયાટેલિકોમ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસભાજપ
ભૂપેન્દ્ર યાદવપર્યાવરણ, જંગલો, ક્લાઈમેટ ચેન્જભાજપ
ગજેન્દ્ર શેખાવતપ્રવાસન, સાંસ્કૃતિક બાબતોભાજપ
અન્નપૂર્ણા દેવીમહિલા અને બાળવિકાસભાજપ
કિરેન રિજિજુસંસદીય કાર્ય, લઘુમતી બાબતોભાજપ
હરદીપ સિંહ પુરીપેટ્રોલિયમભાજપ
મનસુખ માંડવિયાશ્રમ-રોજગાર, સ્પોર્ટ્સ, યુવા બાબતોભાજપ
જી. કિશન રેડ્ડીકોલસો અને ખાણભાજપ
ચિરાગ પાસવાનફૂડ પ્રોસેસિંગએલજેપી (RV)
સી.આર. પાટીલજળશક્તિભાજપ
રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)
નામમંત્રાલયપક્ષ
રાવ ઈન્દ્રજિત સિંહસ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન, લઘુમતી યોજનાઓ અને સાંસ્કૃતિક બાબતોભાજપ
જીતેન્દ્ર સિંહસાયન્સ એન્ડ ટેક્નોલોજી, પીએમઓ, કાર્મિક-લોકફરિયાદ અને પેન્શન, પરમાણુ ઊર્જા, અવકાશભાજપ
અર્જુનરામ મેઘવાલકાયદો અને ન્યાય, સંસદીય કાર્યભાજપ
પ્રતાપરાવ જાધવઆયુષ, આરોગ્ય અને પરિવાર કલ્યાણશિવસેના
જયંત ચૌધરીકૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણઆરએલડી
રાજ્યમંત્રી
નામમંત્રાલયપક્ષ
જિતિન પ્રસાદવાણિજ્ય અને ઉદ્યોગ, આઈટીભાજપ
શ્રીપદ નાઇકપાવર એન્ડ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જીભાજપ
પંકજ ચૌધરીનાણા મંત્રાલયભાજપ
કૃષ્ણપાલ ગુર્જરસહકાર મંત્રાલયભાજપ
રામદાસ આઠવલેસામાજિક ન્યાય અને સશક્તિકરણઆરપીઆઈ
રામનાથ ઠાકુરકૃષિ અને ખેડૂત કલ્યાણજેડીયુ
નિત્યાનંદ રાયગૃહ વિભાગભાજપ
અનુપ્રિયા પટેલઆરોગ્ય અને પરિવાર કલ્યાણઅપના દળ(એસ)
વી. સોમન્નાજળશક્તિ અને રેલવેભાજપ
પી. ચંદ્રશેખરગ્રામિણ વિકાસ અને સંચારટીડીપી
એસ.પી. સિંહ બઘેલમત્સ્ય, પશુપાલન, ડેરી અને પંચાયતી રાજભાજપ
શોભા કરંદલાજેલઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગભાજપ
કીર્તિવર્ધન સિંહપર્યાવરણ, જંગલ અને ક્લાઈમેટ ચેન્જ, વિદેશભાજપ
બી.એલ. વર્માગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, સામાજિક ન્યાય અને કલ્યાણભાજપ
શાંતનુ ઠાકુરપોર્ટ અને શિપિંગભાજપ
સુરેશ ગોપીપ્રવાસન, સાંસ્કૃતિક બાબતોભાજપ
એલ. મુરુગનસૂચના અને પ્રસારણ, સંસદીય બાબતોભાજપ
અજય ટમ્ટામાર્ગ અને પરિવહનભાજપ
બંડી સંજય કુમારગૃહભાજપ
કમલેશ પાસવાનગ્રામ્ય વિકાસભાજપ
ભાગીરથ ચૌધરીકૃષિ અને ખેડૂત વિકાસભાજપ
સતીશ દુબેકોલસો અને ખાણ વિભાગભાજપ
સંજય શેઠસંરક્ષણભાજપ
રવનીત સિંહ બિટ્ટુફૂડ પ્રોસેસિંગ, રેલવેભાજપ
દુર્ગાદાસ ઉઈકેઆદિવાસી બાબતોભાજપ
રક્ષા ખડસેસ્પોર્ટ્સ અને યુવા બાબતોભાજપ
સુકાંત મજુમદારશિક્ષણ, ઉત્તર પૂર્વ રાજ્યોનો વિકાસભાજપ
સાવિત્રી ઠાકુરમહિલા અને બાળવિકાસભાજપ
તોખન સાહુહાઉસિંગ, શહેરી વિકાસભાજપ
રાજભૂષણ ચૌધરીજળશક્તિભાજપ
ભૂપતિ રાજુ શ્રીનિવાસ વર્માભારે ઉદ્યોગો અને સ્ટિલભાજપ
હર્ષ મલ્હોત્રાકોર્પોરેટ અફેર્સ, માર્ગ અને પરિવહનભાજપ
નિમુબેન બાંભણિયાગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણભાજપ
મુરલીધર મોહોલસહકાર વિભાગ, નાગરિક ઉડ્ડયનભાજપ
જ્યોર્જ કુરિયનલઘુમતી બાબતો, મત્સ્ય ઉછેર-પશુપાલન અને ડેરીભાજપ
પબિત્રા માર્ગેરિટાવિદેશ, ટેક્સ્ટાઈલભાજપ